The Government Boys Hostel provides safe and affordable accommodation for students pursuing their diploma. The hostel offers a disciplined and supportive environment with basic residential facilities to meet the essential needs of students. It aims to promote a comfortable atmosphere that encourages learning, responsibility, and personal development.
રૂમની ફાળવણી રેક્ટર દ્વારા કરવામાં આવશે. ફાળવેલ રૂમમાં જ રહેવાનું રહેશે.
હોસ્ટેલ ઓળખપત્ર હંમેશા સાથે રાખવો અને માંગવામાં આવે ત્યારે રજૂ કરવો.
રાત્રે મોડામાં મોડા ૧0:00 વાગે પોતાનાં રૂમમાં હાજર થઈ જવાનું રહેશે, ત્યારબાદ વિદ્યાર્થીને હોસ્ટેલમાં પ્રવેશ મળશે નહીં.
રૂમ છોડતી વખતે તમામ લાઇટ અને સ્વિચ બંધ રાખવા.
રૂમ, બાથરૂમ અને શૌચાલય સ્વચ્છ રાખવા અને કચરો કચરાપેટીમાં નાખવો.
ધૂમ્રપાન, દારૂ, ડ્રગ્સ, જુગાર અને રેગીંગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
હીટર, ઇસ્ત્રી, AC, કૂલર, ઇલેક્ટ્રિક સ્ટવ વગેરેનો ઉપયોગ પ્રતિબંધિત છે.
નિયમોના ભંગ બદલ હોસ્ટેલમાંથી પ્રવેશ રદ થઈ શકે છે, અને ચાલુ સેમેસ્ટર તેમજ તેના પછી ના સેમેસ્ટર બાદ જ ફરીથી હોસ્ટેલ મા પ્રવેશ મળી શકશે.