ઓનલાઇન પ્રવેશપત્ર ભરતા પહેલા નીચેની સૂચનાઓ ધ્યાનથી વાંચો:
(૧) હોસ્ટેલ એડમિશન ફોર્મ તેમ હોસ્ટેલ રુલ્સ (તમારાં Email ID પર મોકલવેલ)
(૨) SSC ના પરિણામની ઝેરોક્ષ (વેરિફિકેશન/ખરાઈ માટે ઓરિજનલ સાથે લાવવી)
(૩) કોલેજ એડમિશન સ્લીપની ઝેરોક્ષ
(૪) જાતીનાં પ્રમાણપત્રની ઝેરોક્ષ (વેરિફિકેશન/ખરાઈ માટે ઓરિજનલ સાથે લાવવી) (જનરલ કેટેગરી માટે જરૂર નથી.)
(૫) કોઈપણ એક ઓળખ કાર્ડની ઝેરોક્ષ (આધાર કાર્ડ, ઈલેકશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસેંસ)
(૬) બે પાસપોર્ટ સાઈઝના ફોટા
પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓએ દસ્તાવેજોની ખરાઈ અને હોસ્ટેલ ફી ભરીને હોસ્ટેલ એડમિશન કન્ફર્મ કરાવવાનો રહેશે.
નીચેની લિન્ક પરથી હોસ્ટેલ ન્યુ એડમિશન પ્રવેશપત્ર ભરો.