વિદ્યાર્થીઓએ હોસ્ટેલ રિન્યૂ ફી નોટિસમાં દર્શાવેલ સમયગાળા સુધીમાં “SBI Collect” જેની લિન્ક https://www.onlinesbi.sbi/sbicollect/icollecthome.htm છે, જેમાં “GOVT POLYTECHNIC BHUJ” institute select કરી Payment category “Hostel Admission Renewal fee” માં ફી રૂ.500 (અંકે રૂપિયા પાંચસો) ભરવાની રહેશે. હોસ્ટેલ renewal ફી ની રિસીપ્ટ હોસ્ટેલ વોર્ડન શ્રી ડી.જે.ગામી અથવા હોસ્ટેલ રેકટર જીગર પટેલ ને જમા કરાવવાની રહેશે. સમયસર ફી રિસીપ્ટ જમા નહીં કરાવનાર વિદ્યાર્થીનું એડમિશન રદ્દ કરવામાં આવશે. આ ફી નોન-રિફંડેબલ છે, જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

વિદ્યાર્થીઓએ હોસ્ટેલ રિન્યૂ ફી બાદ અચૂક નીચે આપેલ FORM ભરવું. જે વિદ્યાર્થીઓ હોસ્ટેલ રિન્યૂ ફી ભર્યા બાદ Renewal Form નહીં ભરે તો તેમણે હોસ્ટેલ રિન્યૂ ફી ભરી નથી તેમ માનવા માં આવશે તેમજ તેમનો પ્રવેશ રદ કરવામાં આવશે.